Shahi Paneer

Shahi Paneer

Vegetable Curries

30 થી 35 મિનિટ

5 વ્યકિત

Good for
Health Tip Protein
Health Tip Cholesterol
Health Tip Winter
Health Tip Monsoon
Health Tip Lunch
Health Tip Dinner

જો ગ્રેવી કઠણ થઈ ગઈ હોય તો પાણી ઉમેરી ને નરમ બનાવી શકાય છે. પનીરને તળીને ન વાપરવા હોય તો, પનીરમા 1 ટી સ્પૂન લાલ મરચૂ અને 1/2 ટી સ્પૂન હળદર નાંખી મિક્સ કરી 10 મિનિટ રાખવું. ત્યારબાદ એક પેનમાં 50 ગ્રામ માખણ નાંખી પનીરને સાતળી લેવુ એટલે પનીર એકદમ સોફ્ટ બનશે.