Moj Male Bhari, Jo Hoy Badlavni Tayyari

Moj Male Bhari, Jo Hoy Badlavni Tayyari
March 1, 2026
Sankirtandasji Swami - Kundaldham
0:00/0:00

વહાલા ભક્તો, આ સત્સંગમાં આપણે પણ રાજીપાની અઢળક કમાણી કરવાનો ધ્યેય છે. પૂ.ગુરુજી, સર્વે સંતો-ભક્તોનો ઝાઝો રાજીપો લઈ આપણે મહારાજની મૂર્તિરૂપી મોજ મેળવવી છે. પણ આ પ્રાપ્તિ સ્વબદલાવ વિના શક્ય જ નથી. અને એટલે જ પૂ.ગુરુજી ઘણી વાર કહે છે