નોંધ : ઉપરોક્ત ગ્રહણ આપના પસંદ કરેલ સ્થળ (લોકેશન) અનુસાર જે દેખાવાનું હશે તે જ દર્શાવવામાં આવે છે. તેમ છતાં ગ્રહણ પૂર્વે સ્થાનિક વર્તમાનપત્રો અને પંચાંગોનો આધાર લઈ દરેકે પોતાના સ્થળ અનુસાર ગ્રહણ દેખાવાનું છે કે નહીં તેની એક વખત તપાસ કરી, ગ્રહણ સ્પર્શથી ગ્રહણ મોક્ષની સમય વિગતો મેળવી તે મુજબ પાલન કરવું.