Satsangni Divyata - Mahima Barabar Anand...

Satsangni Divyata - Mahima Barabar Anand...
March 1, 2024
Prasannavadan Swami - Kundaldham
0:00/0:00

એક દિવસે શ્રીજીમહારાજે સભા કરીને વાત કરી કે,

ત્યારે તે છોકરે પેટીમાંથી કાઢીને તે મણિ બતાવ્યો. તેને બાપે તે હાથમાં લઈને જોયો ને બોલ્યો કે, ‘તેં તેમને એક દિવસની કમાણી પણ આપી નહીં. કારણ કે આ મણિને પૂનમની રાત્રીએ ચંદ્રમા માથે આવે ત્યારે થાળીમાં પાણી ભરીને તેમાં મેલીએ ત્યારે મણિમાંથી કિરણો નીસરે. તે કિરણો અને ચંદ્રમાના કિરણો એક થાય તે ટાણે ચંદ્રમામાંથી સોનામહોરો ઝરે, તે આખો ચોક ભરાઈ જાઈ; એટલી એની કિંમત છે.’ પછી તેમણે પૂનમની રાત્રીએ તે પ્રમાણે કરી જોયું, એટલે તેની કોટડીઓ એક જ વખતમાં પાછી હતી તેટલી ભરાઈ ગઈ; તેમ

વહાલા ભક્તો ! શ્રીજીમહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના ૫૧મા વચનામૃતમાં એમ વાત કરી છે જે,