ગાજર-ફણસીનું શાક

ગાજર-ફણસીનું શાક

વિવિધ શાક

30 મિનિટ

5 વ્યકિત

Good for
Health Tip Vitamin
Health Tip Winter
Health Tip Lunch
Health Tip Dinner

ગ્રેવી વગર પણ બનાવી શકાય તેમાં ગાજર, ફણસીને પકવી તેમાં શીંગદાણા, કોપરાનો મસાલો નાંખી બનાવી શકાય. વધુ તીખું કરવું હોય તો તમાલપત્ર, લાલ સૂકાં મરચાં પણ નાંખી શકાય. વધુ ટેસ્ટી કરવું હોય તો છેલ્લે પનીરનો ભૂકો પણ નાંખી શકાય.