વેજિટેબલ ઉત્તપા

વેજિટેબલ ઉત્તપા

ફાસ્ટ ફૂડ

30 મિનિટ

20

Good for
Health Tip Protein
Health Tip Vitamin
Health Tip Fat
Health Tip Summer
Health Tip Winter
Health Tip Monsoon
Health Tip Dinner

ઉત્તપામાં ગરમમસાલો, લાલ મરચું પાઉડર અને સંચળ વગેરેનો મિક્સ મસાલો કરી છાંટી શકાય. ખીરું બનાવતી વખતે તેમાં ચોખાને બદલે રવાનો ઉપયોગ કરી શકાય. ઉત્તપાનો સ્વાદ વધારવા માટે તેલ, રાઈ અને મીઠો લીમડો વગેરે ઉમેરી વઘાર કરી શકાય. તેલને બદલે શેકવા માટે બટરનો અથવા ઘીનો ઉપયોગ કરી શકાય. વેજિટેબલ માં ખમણેલ ગાજરનો પણ ઉપયોગ કરી શકાય.