માખણનાં ભજિયાં

માખણનાં ભજિયાં

ભીનાં ફરસાણ

40 મિનિટ

5 વ્યકિત

Good for
Health Tip Protein
Health Tip Cholesterol
Health Tip Fat
Health Tip Summer
Health Tip Winter
Health Tip Monsoon
Health Tip Snacks

જ્યારે તેલમાં તળવા હોય ત્યારે જ અને તેટલી જ ગોળી ફ્રીજમાંથી કાઢવી. ડાયરેક્ટ માખણના ભજીયા પણ બનાવી શકાય છે. જેમાં ફ્રીજમાં ઠંડા કરેલા માખણના ગોળાને કોરા ચણાના લોટમાં રગદોડી થોડી વાર મૂકી રાખવા. થોડી વાર બાદ તેને તૈયાર રાબડામાં બોળી ગરમ તેલમાં તરત નાંખીને કાઢી લેવા. થોડી વાર તેને ઠરવા દેવા ત્યારબાદ ફરીને રાબડામાં બોળીને તેલમાં વ્યવસ્થિત તળવા.