સાલમપાક

સાલમપાક

મિષ્ટાન્ન

90 મિનિટ

Good for
Health Tip Protein
Health Tip Cholesterol
Health Tip Fat
Health Tip Winter
Health Tip Breakfast
Health Tip Snacks

જાયફળ પાઉડર અને જાવંત્રી પાઉડર ને ગેસ બંધ કર્યા પછી જ નાખવા જેથી તેનો ટેસ્ટ સારો લાગે અને જો પહેલા ઉમેરી દઈએ તો તેનો ટેસ્ટ કડવો થઈ જાય છે. આ સાલમપાક રોગપ્રતિકારક અને શક્તિવર્ધક છે.