તલ

તલ

મુખવાસ

20 થી 30 મિનિટ

Good for

નિતારેલા તલને તાપમાં સુકવવાથી જલ્દી સુકાઈ જશે. અને પંખા નીચે તલ સુકવવાથી તલ સૂકાવામાં થોડો સમય વધારે લગાશે. એકસાથે તલ શેકવા કરતાં થોડા થોડા તલ લઈને શેકવું વધુ હિતાવહ છે. આમાં તલ બળી પણ નહિ જાય અને બધાં તલ એકસરખાં શેકાઈ જશે.