ઘાટા-પાઇનેપલ સોડા

ઘાટા-પાઇનેપલ સોડા

સોડા

10 મિનિટ

Good for
Health Tip Summer
Health Tip Monsoon
Health Tip Drinks

મરી, સંચળ અને જીરા પાઉડરનો મસાલો બનાવીને સોડામાં નાખવાથી ટેસ્ટ બહુ સરસ લાગે છે. પાણી અને ઇનોની જગ્યાએ તૈયાર ઠંડી સોડા પણ વાપરી શકાય.