ગ્રીન કોકોનેટ આઇસક્રીમ

ગ્રીન કોકોનેટ આઇસક્રીમ

આઇસક્રીમ અને કેન્ડીઓ

45 મિનિટ

4 વ્યક્તિ

Good for
Health Tip Protein
Health Tip Cholesterol
Health Tip Fat
Health Tip Summer
Health Tip Snacks

અહી આપણુ આઇસક્રીમ બેઝ તૈયાર છે હવે આપણે આ આઇસક્રીમ મા કોઈપણ ફ્લેવર આપી શકીએ. અહી કોકોનટ આઇસક્રીમ બનાવ્યુ છે તો આપણે પહેલા તરોપા ની મલાઈ ને ગ્રાઇન્ડર માં પીસી લેશું. હવે આઇસક્રીમ બેઝ માં તરોપાની મલાઈ અને કોપરાનું છીણ ઉમેરી બરાબર ફેટી લેંશું. હવે ડબ્બામા કાઢી ફ્રીજર માં સેટ કરવા મૂકીશું ૭-૮ કલાક માં સેટ થઈ જશે.