તલની ચીકી

તલની ચીકી

ફરાળી વાનગીઓ

15 મિનિટ

Good for
Health Tip Vitamin
Health Tip Winter
Health Tip Monsoon
Health Tip Snacks

તલને વધારે શેકવા દેવા નહીં નહિતર ચીકકી નો સ્વાદ કડવો લાગશે. તલ થોડા ફૂલી જાય ત્યાં સુધી જ શેકવા. ગોળની જેમજ ખાંડનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે.