09 Nov સાદી પૂરી
- સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ અને રવો લઈ એમાં તેલનું મોણ, મીઠું અને ધાણાજીરું નાંખી બરાબર મિક્સ કરો.
- ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરી રોટલીના લોટ કરતાં કઠણ લોટ બાંધવો.
- પછી તેને 10 મિનિટ ઢાંકી ને રહેવા દો.
- 10 મિનિટ પછી તેના નાના લુવા કરી પૂરી વણી લો.
- પછી એક કડાઈમાં તેલ ગરમ કરી પૂરી તળી લો.
Sorry, the comment form is closed at this time.