09 Nov સરગવાનું શાક
- સરગવાની શીંગ ના ટુકડા કરી એક કુકર માં પાણી લઈ તેમાં આ ટુકડા બાફી લેવા.
- કડાઈમાં તેલ મૂકી તેમાં હળદર, ધાણાજીરું, લાલમરચું, મીઠું નાંખી સાતળવું.
- પછી ચણાનો લોટ નાંખી હલાવવું ને સેકવું પછી સરગવાની શીંગ નાંખી મિક્સ કરી લેવું તો તૈયાર છે સરગવાની શીંગ નું શાક.
Sorry, the comment form is closed at this time.