09 Nov વેજિટેબલ ઉત્તપા
- સૌ પ્રથમ ઢોસાના ખીરામાં મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સ કરો.
- હવે એક નોનસ્ટીક પેન ઉપર ઢોસાનું ખીરું પાથરો.(બહુ પતલુ કરવું નહીં)
- ત્યારબાદ તેના ઉપર ટમેટાં અને કેપ્સીકમ ઉમેરી ઢાંકી દેવું.
- ત્રણ-ચાર મિનિટ પછી તેની બીજી બાજુ તેલ લગાવી શેકી લેવું.
- તૈયાર છે ગરમા ગરમ વેજિટેબલ ઉત્તપમ નારિયેળની ચટણી સાથે પીરસી શકાય.
Sorry, the comment form is closed at this time.