વરિયાળી શરબત

09 Nov વરિયાળી શરબત

  1. એક મિક્સર જારમાં વરીયાળી અને સાકર નાંખી ક્રશ કરી લો.
  2. એક બાઉલમાં પાણી લઈ તેમાં ક્રશ કરેલી વરિયાળી અને સાકર નાંખી તેમાં લીંબુનો રસ અને ચપટી મીઠું નાંખો.
  3. સરખું મિક્સ કરી ગાળીને તેમાં બરફના ક્યુબ નાંખો.
  4. તેને ગ્લાસમાં લઈ સર્વ કરો.
No Comments

Sorry, the comment form is closed at this time.