09 Nov વડતાલનાં મરચાં
- સૌ પ્રથમ લીંબુમાં હળદર અન મીઠું ઉમેરી એક બોટલમાં ભરીને 10 દિવસ સુધી રહેવા દો.
- 10 દિવસ પછી મરચાં ધોઈ દરેક મરચામાં એક કાણું પડી દો.
- હવે લીંબુ વળી બોટલમાં મરચાંને એકદમ દબાવીને ભરી દો.
- બધાજ મરચાં લીંબુના પાણીમાં ડૂબેલા રહેવા જોઈએ.
- બોટલને બંધ કરીને એક અઠવાડિયું રહેવા દેવા.
- એક અઠવાડીયા બાદ વપરાશમાં લેવા.
Sorry, the comment form is closed at this time.