09 Nov મેથીનાં ભજિયાં
- સૌ પ્રથમ ચણાના લોટમાં સમારેલી મેથી, ધાણા અને આદું-મરચાંના ટુકડા ઉમેરવા.
- ત્યારબાદ તેમાં આખા ધાણાને થોડા મસળીને નાખવા.
- લાલ મરચું, હળદર, 1 ચમચી ખાંડ, આખા મરી, 1/2ચમચી મીઠું વગેરે ઉમેરી મસળી લેવું.
- ત્યારબાદ જરૂર મુજબ જ પાણી નાંખી ઢીલું કે કડક ન બને તેવું બેટર બનાવવું.
- તેમાં ખાવાનો સોડા ઉમેરવો.
- ત્યારબાદ ગરમ કરેલા તેલમાં નાના નાના ભજીયા તળી લેવા.
- અંદરથી કાચા ના રહે તેનું ધ્યાન રાખવું.
Sorry, the comment form is closed at this time.