09 Nov મેંગો જામ
- કેરીને છોલીને તેનો પલ્પ કાઢવો (પલ્પનું વજન 500ગ્રામ હોવું જોઇએ)
- ત્યારબાદ તેને મિક્સરમાં પાણી નાખ્યા વગર નરમ પ્યુરી બનાવી લેવી.
- એક નોનસ્ટિક પેનને ગરમ કરવા મૂકો, તેમાં પ્યુરી નાંખી 2 મિનિટ સુધી હલાવવું.
- પછી તેમાં ખાંડ નાંખી બરાબર મિક્સ કરવું.
- 10 મિનિટ પછી લીંબુનો રસ નાંખી મીડિયમ આંચ પર ઊકળવા દેવું.
- ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઠંડું થવા દેવું.
Sorry, the comment form is closed at this time.