09 Nov ભરેલા ભીંડાનું શાક
- એક કડાઈમાં ચણાના લોટને સેકી લો.
- એક બાઉલમાં શેકેલા ચણાનો લોટ, લાલ મરચું, હળદર, ધાણાજીરું, તલ, ખાંડ, આમચૂર પાઉડર અને મીઠું ભેળવીને મસાલો તૈયાર કરો.
- હવે ભીંડાને ધોઈ, એક કાપડથી લૂછીને તેમાં વચ્ચેથી ઊભી ચીરો પાડવી.
- હવે ચીરો પડેલા ભીડામાં તૈયાર કરેલો મસાલો ભરી દેવો.
- એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થયા બાદ ભરેલા ભીંડાને તેલમાં ધીરે-ધીરે મૂકી શેકાવા દો.
- ભીંડા ભરતા મસાલો વધ્યો હોય તો તેને ઉપરથી ઉમેરવો.
Sorry, the comment form is closed at this time.