09 Nov બ્રોકોલીનું શાક
- સૌ પ્રથમ તેલ ગરમ કરવું.
- તેલ ગરમ થાય પછી જીરું અને હળદર નો વઘાર કરવો.
- પછી બ્રોકોલી ઉમેરવી.
- પછી મીઠું, લાલ મરચું, અને ધાણાજીરું ઉમેરવું.
- બરાબર હલાવીને પછી પેનને 10 મિનિટ માટે ઢાંકવું.
- પછી લીંબુનો રસ, કાળા મરી પાઉડર ઉમેરવો.
- ફરીવાર બરાબર હલાવવું અને ધાણા ભભરાવવા.
- હવે તમારુ બ્રોકોલીનું શાક તૈયાર છે.
Sorry, the comment form is closed at this time.