09 Nov બ્રેડ પીઝા
- સૌ પ્રથમ એક વાસણમાં કેપ્સીકમ, ટમેટાં અને બાફેલાં મકાઈનાં દાણાને મિક્સ કરવા.
- ત્યારબાદ બ્રેડ લઈ તેના ઉપર બટર લગાવવું.
- અને તૈયાર કરેલું મિશ્રણ 1 ચમચી જેટલું બ્રેડ ઉપર પાથરવું.
- હવે તેના ઉપર ખમણેલું ચીઝ મૂકવું.
- સજાવટ માટે તૈયાર કરેલ બ્રેડ ઉપર 2-3 ચપટી રેડ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવવો.
- તૈયાર કરેલ બ્રેડને ઓવનમાં 10 મિનિટ સુધી 180º ડિગ્રી તાપમાને બ્રેડ કરવા.
- તૈયાર છે ગરમા-ગરમ બ્રેડ પીઝા તેને ટમટો સોસ સાથે પિરસવા.
Sorry, the comment form is closed at this time.