09 Nov બોરબોનના બિસ્કિટ
- એક વાટકીમાં માખણ, ખાંડ અને મધ લો અને ક્રીમી થાય ત્યાં સુધી મિક્સ કરો.
- લોટ, કોકો પાઉડર, બેકિંગ સોડા, મીઠું ઉમેરો અને બરાબર મિક્સ કરો.
- થોડા ટીપાં દૂધ નાંખો અને લોટમાં ભેળવો. તૈયાર થયેલા લોટને પ્લાસ્ટિકની શીટમાં 2cm જાડું વણી લો.
- બોરબોન બિસ્કીટ જેવી લંબચોરસ પટ્ટી કાપો. બેકિંગ ટ્રે ઉપર બટર પેપર મૂકી તેમાં લાઇનસર ગોઠવો.
- કાંટા ચમચી વડે હોલ પાડો, બિસ્કીટ પર ખાંડ છાંટો.
- 1૯૦ ડીગ્રી પ્રેહીટેડ ઓવનમાં 9 થી 12 મિનિટ માટે બેક કરો.
- હવે ક્રીમ બનાવવા માટે બધી સામગ્રીને બ્લેન્ડરમાં લો અને ક્રીમી થાય ત્યાં સુધી મિશ્રણ કરો.
- હવે બિસ્કીટને એક બાજુ ક્રીમ લગાવી બીજું બિસ્કીટ એની ઉપર લગાવીને થોડી વાર ફ્રિજ માં મૂકો.
Sorry, the comment form is closed at this time.