09 Nov બિકાનેરી સેવ
- સૌ પ્રથમ બંને લોટ સારી રીતે મિક્સ કરી લેવા અને તેમાં મીઠું, મરી પાઉડર અને તેલ નાંખી બરાબર મિક્સ કરી લેવું.
- હવે ધીમે ધીમે પાણી નાંખી નરમ લોટ બાંધી, 10 મિનિટ પડ્યો રહેવા દેવો.
- ત્યારબાદ માપસરનું તેલ ગરમ થાય પછી તેમાં સેવના સંચાથી અથવા ઝારાથી સેવ પાડી લેવી.
- અને સેવને ધીમે ધીમે હલાવતા રહેવું જેથી ગાંઠો ના પડે.
Sorry, the comment form is closed at this time.