09 Nov બાસુંદી
- એક તપેલીમાં દૂધ ગરમ મૂકીને ઊકળે ત્યાં સુધી સાઇડમાં કાજુ, બદામ, પિસ્તાના કટકા કરી અને ઇલાયચીનો પાઉડર કરીને દૂધમાં ઉમેરી દેવો.
- કેસર અને ખાંડને દૂધમાં ઉમેરી દેવાં અને દૂધ 1/3 જેટલું થઈ જાય ત્યાં સુધી ઊકળવા દેવું.
- બાસુંદી તૈયાર થઈ જાય પછી ઠંડી કરીને 1 કલાક ફ્રીજમાં મૂકીને પીરસવી.
Sorry, the comment form is closed at this time.