09 Nov બફવડાં
- એક વાસણમાં નારિયેળનું ખમણ, શીંગનો ભૂકો, કાજુ, કિસમિસ, સાકર, મીઠું, આદું-મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, કોથમીર નાંખી બરાબર મિક્સ કરો.
- બીજા વાસણમાં બાફેલાં બટાકાંમાં બે ચમચી આરાનો લોટ અને મીઠું નાંખી મિક્સ કરવું.
- પેટીસ માટે હાથમાં તેલ લગાડીને બટાકાંનું મિશ્રણ લઈ તેમાં નાની પેટીસ બનાવી અને વચમાં એક ચમચી નારિયેળનું સ્ટફિંગ મુંકવું.
- તેને બરાબર ગોળ ગોળ જેવો શેપ આપવો, એ રીતે બધા જ બોલ્સ બનાવવા.
- એક પ્લેટમાં આરાનો લોટ લઈ બધી પેટીસ તેમાં રગદોળવી.
- હવે એક કડાઈમાં તેલ લઈ તેને ડીપ ફ્રાય કરવી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી.
- તેને ગરમા ગરમ સર્વ કરવું
Sorry, the comment form is closed at this time.