09 Nov દાળિયા-મરચાંની ચટણી
- સૌ પ્રથમ એક મિક્સર ઝારમાં દાળિયા, કોથમીર, લીલાં મરચાં, આદુંના ટુકડા, મીઠો લીમડો, લીંબુ નો રસ, ખાંડ અને મીઠું ઉમેરવું.
- તેમાં થોડું પાણી નાંખી પીસી લેવું.
- પીસેલી પેસ્ટને એક બાઉલમાં નીકાળી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ચટણી તૈયાર કરવી.
Sorry, the comment form is closed at this time.