09 Nov તલપાક
- સૌ પ્રથમ તલને શેકી લો. તલ શેકાય જાય પછી તેને ક્રશ કરી લો.
- હવે એક બાઉલમાં ઘી અને ગોળ નાંખો. પછી તેમાં 3 ચમચી પાણી નાંખો
- જ્યાં સુધી બબલ થવા લાગે ત્યાં સુધી હલાવો પછી તેમાં ક્રશ કરેલા તલ નાંખી દો.
- 5-7 મિનિટ હલાવો પછી ગેસ બંધ કરી દો.
- ત્યારબાદ તેને પ્લેટમાં કાઢી લેવું અને ચોરસ પીસ પાડવા.
Sorry, the comment form is closed at this time.