09 Nov ઠોર
- એક વાસણમાં ઘઉંનો લોટ, મેંદાનો લોટ, મીઠું, તેલ અને એલચી પાઉડર બરાબર મિક્સ કરી થોડો કઠણ લોટ બાંધવો.
- અડધી કલાક પછી આ તૈયાર કરેલા લોટમાંથી સાટાની સાઇઝના પીસ કરીને તેમાં ઉપરની બાજુએ કાણાં પાડી દેવાં.
- પછી બધા પીસ ઘીમાં બ્રાઉન કલરના તળી લેવા.
- હવે એક કડાઈમાં બે તાર કરતાં થોડી ઘટ્ટ ચાસણી બનાવીને તેમાં તળેલા ઠોર નાંખીને બરાબર મિક્સ કરી લેવા જેથી બધા ઠોર ઉપર બરાબર ચાસણી લાગી જાય અને એક પ્લેટમાં ઠરવા માટે મૂકી રાખવા.
Sorry, the comment form is closed at this time.