09 Nov ચોકલેટ શેક Posted at 17:56h in by 0 Comments 0 Likes સૌ પ્રથમ એક મિક્સર જારમાં દૂધ લો. તેમાં ચોકલેટ આઇસક્રીમ, કોકો પાઉડર અને ખાંડ નાંખી ક્રશ કરો. હવે ગ્લાસમાં કાઢી લો. તેની ઉપર એક સ્કુપ વેનીલા આઇસક્રીમ અને ચોકલેટ ચિપ્સ નાંખો. ત્યારબાદ ચોકેલેટ સિરપ વડે ઉપરથી ડેકોરેશન કરી સર્વ કરો.
Sorry, the comment form is closed at this time.