ચોકલેટ બરફી

09 Nov ચોકલેટ બરફી

  1. એક કડાઈમાં ઘી લઈને તેને મધ્યમ તાપ પર ગરમ કરો.
  2. એકવાર ઘી ઓગળી જાય એટલે તેમાં કન્ડેન્સ મિલ્ક નાંખો.
  3. પછી તેમાં ખાંડ નાંખો અને સારી રીતે મિક્સ કરો.
  4. જ્યારે દૂધ ઘટ્ટ થવા લાગે ત્યારે કોકો પાઉડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરીને હલાવો.
  5. જ્યારે મિશ્રણ ઘટ્ટ થવા લાગે છે, ત્યારે ગેસ બંધ કરો અને તેને એક ઘી લગાવેલી ડીશમાં બરાબર પાથરી દો.
  6. બરફી ઠંડી થવા દો. અને બરફી ઠરે તે પહેલાં તેને ચપ્પાની મદદથી મનપસંદ આકારમાં કાપી લો.
  7. હવે તેને પિસ્તાની કાતરીથી સુશોભિત કરો.
No Comments

Sorry, the comment form is closed at this time.