09 Nov ઘઉંના પૌંઆનો ચેવડો
- સૌ પ્રથમ તેલ ગરમ કરવા મૂકવું.
- તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં ઘઉંના પૌંઆ તળી લેવા.
- ત્યારબાદ શીંગદાણા અને કાજુ ને પણ તે જ તેલમાં તળી લેવા.
- હવે પૌંઆ,શીંગદાણા અને કાજુ મિક્સ કરી તેમાં બધા મસાલા મિક્સ કરવા.
- તૈયાર છે ઘઉં પૌંઆનો ચેવડો.
Sorry, the comment form is closed at this time.