09 Nov ખારીશીંગ
- સૌ પ્રથમ એક પેનમાં પાણી ગરમ કરવા મૂકી દો.
- પછી એમા શીંગદાણા ઉમેરી બાફી લો.
- પછી ગરણી વડે પાણી ગાળી લો.
- શીંગદાણાને કોરા કરી પછી એમા 1 ચમચી મીઠું ઉમેરી મિક્સ કરી લો.
- હવે એક કડાઈમાં શેકવા માટેનું મીઠું ઉમેરી ગરમ થવા દો.
- થોડી વાર મીઠાને હલાવવું ત્યારબાદ તેમાં શિંગદાણા નાખી શેકો.
- જ્યાં સુધી મીઠું કોરુ ના પડી જાય ત્યાં સુધી શેકાવા દો.
- જેમ જેમ શેકતા જશો એટલે જે મીઠું ચોંટીયું હશે એ નીકળી જશે.
- પછી એક ચારણી વડે મીઠું અને શીંગદાણા અલગ કરી લો.
- તૈયાર છે ખારી શીંગ.
Sorry, the comment form is closed at this time.