ખજૂરની બાસુંદી

09 Nov ખજૂરની બાસુંદી

  1. દૂધને ઊકળવા મૂકી દો.
  2. દૂધ હલાવતા-હલાવતા સાઇડમાં ખજૂર માંથી ઠળિયા કાઢીને તેને મિક્સરમાં અધકચરી ક્રશ કરી લો.
  3. ત્યારબાદ ખજૂરને ઉમેરી 10-15 મિનિટ ઊકળવા દો.
  4. પછી સુકોમેવો ઉમેરીને બાસુંદી ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી હલાવતા-હલાવતા ઉકાળી લો.
  5. બાસુંદી તૈયાર થઈ જાય પછી તેને ગરમ કે ઠંડી પીરસી શકાય.
No Comments

Sorry, the comment form is closed at this time.