09 Nov ક્લબ સેન્ડવીચ
- સેન્ડવિચ ગ્રીલ ને ગરમ કરવા મૂકવું અને મેયોનીઝ 3 બ્રેડ પર લગાવવું.
- ગ્રીલ પર બટર મૂકી તેના પર બ્રેડ મૂકવી.
- આ બ્રેડ પર ચીઝ સ્લાઇસ, લેટસ, ટમેટાં મૂકી બીજી બ્રેડ થી કવર કરવું.
- કવર કરેલી બ્રેડ પર લાલ લીલા કેપ્સીકમ, કાકડી અને ચીઝ સ્લાઇસ મૂકવી.
- હવે તેના પર ત્રીજી મેયોનીઝ લગાવેલી બ્રેડ થી કવર કરવું.
- આ રીતે ગુલાબી રંગ થાય ત્યાં સુધી ગ્રીલ કરવું.
Sorry, the comment form is closed at this time.