કેરેમલ ફજ

09 Nov કેરેમલ ફજ

  1. એક બાઉલમાં બધી સામગ્રી ભેળવીને મિડિયમ ગેસ ઉપર ગરમ કરો, અને તે બળીના જાય તે માટે સતત હલાવતા રહેવું.
  2. લગભગ 15 મિનિટ જેટલું ગેસ ઉપર હલાવતા રહેવું, જયારે દૂધમાં બબલ થતા દેખાય ત્યાં સુધી હલાવો. હવે તેનો કલર બ્રાઉન થઈ જશે.
  3. પછી ગેસ પરથી ઉતારી લઈને ફરીથી 10 થી 15 મિનિટ સુધી હલાવતા રહેવું, ધ્યાન રાખવું કે તે ઠંડું થાય ત્યાં સુધી હલાવતા રહેવું પડશે.
  4. બધી સામગ્રી જે તેમાં છે તે અલગ ના થઈ જાય અને તે બહુ જ સ્મૂથ રહે.
  5. હવે પાર્ચમેન્ટ પેપર ટ્રે ઉપર મૂકો, અને તેની ઉપર તેલ લગાવો જેથી ફજ ચોંટે નહિ.
  6. હવે ઠંડું કરેલું મિશ્રણ ચોરસ ટ્રેમાં ભરો. 3 થી 4 કલાક માટે ટ્રેને ફ્રિજમાં મૂકીદો.
  7. તેને બહાર કાઢો અને જેવા જોઈએ તે સાઇઝમાં કટ કરી લો.
No Comments

Sorry, the comment form is closed at this time.