કંકોડાંનું શાક

09 Nov કંકોડાંનું શાક

  1. સૌ પ્રથમ કંકોડાને પાણીથી સાફ કરીને ઊભી ચીરો કરી સુધારી લેવા.
  2. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીને તેમાં જીરું અને આદું-મરચાંની પેસ્ટ ઉમેરી સાતળવું.
  3. પછી તેમાં સુધારેલા કંકોડા નાંખીને તેમાં લાલ મરચું, હળદર, મીઠું અને ધાણાજીરું નાંખી મિક્સ કરી હલાવવું.
  4. પછી ઢાંકણ ઢાંકીને ચઢવા દો. 5 મિનિટ પછી હલાવો અને ચેક કરવું શાક ચઢ્યું છે કે નહીં.
  5. ત્યારબાદ નીચે ઉતારી તેના ઉપર લીલા ધાણા નાંખી ને મિક્સ કરી લેવા.
No Comments

Sorry, the comment form is closed at this time.