ઓળા શીંગ

09 Nov ઓળા શીંગ

  1. મગફળી જ્યારે પક્વ ના હોય ત્યારે તેના દાણા એકદમ સફેદ હોય છે અને આ અપક્વ મગફળીને જ ઓળાશીંગ કહેવાય છે.
  2. એક લોખંડની કડાઈમાં રેતી નાંખી ગરમ કરવી.
  3. ત્યારબાદ તેમાં મગફળી શેકવી.
  4. શેકાય ગયા બાદ તેને ફોલીને દાણાને ગરમ-ગરમ ગોળ સાથે પીરસવા.
No Comments

Sorry, the comment form is closed at this time.