અખરોટનો હલવો

09 Nov અખરોટનો હલવો

  1. સૌ પ્રથમ અખરોટને અધકચરા (કરકરા) મિક્સરમાં પીસી લો,
  2. એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં અખરોટ નાંખી હલાવો.
  3. હવે તેમાં માવો ઉમેરીને શેકવું.
  4. એકરસ થાય પછી દૂધનો પાઉડર અને દૂધ નાંખી સતત હલાવ્યા કરવું.
  5. ત્યારબાદ ખાંડ નાંખીને હલાવવું.
  6. પછી ઇલાયચી પાઉડર અને બદામની કાતરી નાંખીને હલાવવું.
  7. ઘટ્ટ થાય એટલે ગેસ પરથી નીચે ઉતારી લેવું.
No Comments

Sorry, the comment form is closed at this time.