26 Nov હળદર
હળદરમાં એક વિશેષ પ્રકારનુ બાષ્પશીલ તેલ હોઈ છે જેમાં કરક્યુમીન નામનું ટરપેન્ટ હોઇ છે. તે ટરપેન્ટમાં ધમનિમાં જમા થયેલો કોલેસ્ટરોલને ઓગાળવાની શક્તિ હોઇ છે. હળદર લોહિને સાફ અને પાતળુ કરે છે.શરીરમાં રહેલા દુખાવા,ઘાવ,ઇજા કે લોહિની ઉણપમાં હળદર ખુબ જ અસરકારક છે.રસોઇના મસાલામાં તેનો ભરપુર ઉપયોગ થાય છે.
Sorry, the comment form is closed at this time.