સ્ટ્રોબેરી

26 Nov સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરી એક એવું ફ્રુટ છે જે ખાવામાં જેટલું સ્વાદિષ્ટ છે, એટલું જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. શરીરનું બેડ કોલેસ્ટ્રોલ દરરોજ 2 થી 3 સ્ટ્રોબેરી ખાવાથી ઓછું થાય છે અને તમારું બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. સ્ટ્રોબેરી ફળ દુખાવો ઓછો કરવાની સાથે સાથે ફ્રી રેડિકલ્સના કારણે થતી સમસ્યામાં પણ ઘટાડો કરે છે. સ્ટ્રોબેરીમાં રેહલ ફ્લેવોનોઇડ હૃદયને લગતી સમસ્યાથી છૂટકારો અપાવે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.