સૂરણ

26 Nov સૂરણ

તમામ કંદશાકોમાં સુરણનું શાક ઉત્તમ છે. સુરણ સહેજ તીખું, મધુર, અગ્નીદીપક, રુક્ષ અને કોઈ કોઈને એ ખંજવાળ-એલર્જી ઉત્પન્ન કરે છે. સુરણ સરળતાથી પચી જનાર, ગરમ, કફ, વાયુ અને અર્શ એટલે કે મસા-પાઈલ્સને મટાડનાર, પ્લીહા અને લીવરના રોગોમાં ખુબ જ હીતાવહ છે.

No Comments

Sorry, the comment form is closed at this time.