સૂકી ખારેક

26 Nov સૂકી ખારેક

ખારેકમાં ભરપુર પ્રમાણમાં વિટામીન E, અને વિટામીન B હોય છે. તે આપણા શરીરમાં નવા રક્તનું નિર્માણ કરે છે. શરીરમાં કમજોરી હોય, થકાવટ હોય તેને જડમૂળ માથી દૂર કરે છે. શાકાહારી ખોરાકમાં જે ભાગ્યે જ મળી રહે છે એવું આયર્ન ખારેકમાં ભરપૂર માત્રામાં છે.

No Comments

Sorry, the comment form is closed at this time.