26 Nov સૂંઠ
આયુર્વેદમાં સૂંઠને વિશ્વભૈષજ (વૈશ્વિક ઔષધ)ની ઉપમા આપવામાં આવી છે. તે જમવામાં રુચી ઉપજાવે છે. આમવાત નાશક છે. પાચક, તીખી અને પચવામાં હલકી છે. સ્નિગધ, ઉષ્ણ અને પચ્યા પછી મધુર વિપાક બને છે. ભૂખ લગાડનાર, હૃદયને બળ આપનાર તથા કફ અને વાયુના રોગો મટાડનાર છે. સુંઠથી પાચનક્રિયા બહુ સારી રીતે થાય છે.
Sorry, the comment form is closed at this time.