26 Nov સાકર Posted at 04:30h in by 0 Comments 0 Likes સાકર શીતળ છે તથા તૃષા અને રક્તપિત મટાડનાર છે. તેમ જ એ પૌષ્ટિક, ઉધરસનો નાશ કરનાર, થાક દૂર કરનાર, કળતર મટાડનાર, તરત જ બળ આપનાર, ઘાને રૂઝવનાર તથા કંઠ-ગળા માટે હિતકર છે.
Sorry, the comment form is closed at this time.