સફરજન

26 Nov સફરજન

સફરજન એક મીઠું માંસલ ફળ છે. પોષણયુક્ત રીતે કહીએ તો, સફરજન વધારે પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ ધરાવતું ફળ છે. સફરજનમાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે આપણા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. એ રસાયન ઔષધ છે. રોજનું એક સફરજન ખાવાથી તંદુરસ્તી સારી રહે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.