શક્કરિયા

26 Nov શક્કરિયા

શક્કરિયાને અંગ્રેજીમાં સ્વીટ પોટેટો કહેવાય છે. શક્કરિયામાં ફાઇબર, બેટા કેરોટિન, કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન C, વિટામિન B6 અને કેરોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. શક્કરિયાને બાફીને કે શેકીને પણ ખાય શકાય છે.

No Comments

Sorry, the comment form is closed at this time.