વટાણા

26 Nov વટાણા

વટાણા એક પુષ્પીય તથા દ્વિદળી વનસ્પતિ છે. વટાણાના દાણા લીલાં હોય ત્યારે શાકભાજી તરીકે તેમ જ સૂકાય પછી કઠોળ તરીકે ખોરાકમાં વાપરવામાં આવે છે. તેમાં ફાયબર અને પ્રોટીનનું વધુ પ્રમાણ આવેલું હોય છે. જે શરીર માટે ખૂબ ગુણકારી હોય છે.તેમા રહેલા ગુણ વજનને નિયંત્રિત કરવાનું કામ કરે છે. વટાણામાં લો કેલરી અને લો ફેટ હોય છે. લીલા વટાણામાં હાઇ ફાઇબર હોય છે જે વજન વધવાથી રોકે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.