26 Nov લૂણીની ભાજી
મોરડ, લૂણી અથવા લૂણો મોટેભાગે ખારી જમીનમાં ઉગતી એક વનસ્પતિનું નામ છે. એના પાનમાં પાણીનો ખુબ સંગ્રહ થતો હોવાથી મીઠા પાણીની અછતવાળા ખારા પ્રદેશોમાં ઘણા માણસો પાણી હાથવગું ન હોય ત્યારે એના પાન ખાઇને તરસ છીપાવે છે. સૌટાષ્ટ્રમાં જોવા મળતી જત નામની વિચરતી જનજાતીના લોકો આ વનસ્પતિના પાનનો શાક બનાવવામાં ઉપયોગ કરે છે.
Sorry, the comment form is closed at this time.