26 Nov લીલી વરિયાળી
તે વાત,પિત અને કફ તત્રેય પ્રકારના રોગ માટાડે છે.મોંમાં આવતી દુર્ગંધ દુર કરે છે.પાચન માટે ખુબ જ સારી છે.આંખોને પણ ગરમીથી રાહત આપે છે.તેમા પોટેશિયમ ભરપુર માત્રામાં હોય છે.જેથી મગજને મળતા ઓક્સિજનમાં વધારો થાય છે.દરરોજ ઉપયોગથી સ્મરણ શક્તિ વધારે છે.કફને કારણે થયેલી ઉંધરસ થઇ હોઇ તો રાહત આપે છે.
Sorry, the comment form is closed at this time.